ઉંઝા કોંગ્રેસના મહિલા ધારાસભ્ય ડૉ.આશાબેન પટેલે આપ્યું રાજીનામુ
ગુજરાત કોંગ્રેસમાં જાણે અત્યારે એક સાધે અને તેર તૂટે એવી સ્થિતિ સર્જાઈ રહી છે કોંગ્રેસમાં અત્યારે કોલ્ડ વોરની સ્થિતિ ચાલી રહી છે. સૌ પહેલા જસદણ થી કોંગ્રેસના દિગગજ નેતા કુંવરજી બાવળિયાએ રાજીનામુ આપી દીધું અને બીજેપીમાં જોડાઈ ગયા અને આજે કોંગ્રેસના ઊંઝાના મહિલા ધારાસભ્ય ડો આશા બેન પટેલે આજે સવારે કોંગ્રેસ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપતા કોંગ્રેસ માં ખળભળાટ મચી જવા પામી છે લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ ના ધારાસભ્ય એ રાજીનામું આપી દેતા બીજેપી એ પણ કોંગ્રેસ ને કોસવા અને રાહુલ ગાંધી ના નેતૃત્વ ઉપર સવાલ ઉઠાવ્યો છે.
સમગ્ર રાજીનામાં વિશે સંપૂર્ણ જણકારી આપવા ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે પ્રેસ વાર્તા નું અયોજન કર્યું હતું. 1972 પછી ઊંઝા અને વડનગર વિસ્તાર માં કોંગ્રેસ નો 20 હજાર કરતા વધારે વોટ થી વિજય થયો મારા જેવી phd વાળ લોકો પાર્ટી માં જોડતી હોય અને લોકસેવા માટે કામ કરતા હોય પણ આમરું કામ થતું નહોતું. તે સિવાય ડે.સીએમ નીતિન પટેલે પણ પ્રતિક્રિયા આપી છે.
https://www.youtube.com/watch?v=Pq8JCZEiGLA&feature=youtu.be
રાહુલ ગાંધી ના નેતૃત્વ વિશે બોલતા કહ્યું કે રાહુલ ગાંધી ગુજરાત ના નેતૃત્વ ને વારેઘડીએ દિલ્લી બોલાવી ને સમજાવા પડતા હોય એટલે એમને અમારો આવજ ક્યાં સભળવા છે. મારા કાર્યકરો કહેશે તો હું કોઈ પાર્ટી માં જોડાઈશ હાલ મારો કોઈ વિચાર કોઈ નવી પાર્ટી જોઈન્ટ કરવાનો નથી.