અમદાવાદ

ધ આર.એચ કાપડિયા સ્પોર્ટ એકેડેમી ખાતે ગુજરાત ઓપન ટેનીસ ટુર્નામેન્ટ યોજાઇ

ધ આર.એચ કાપડિયા સ્પોર્ટ એકેડેમી ખાતે ગુજરાત ઓપન ટેનીસ ટુર્નામેન્ટ યોજવામાં આવેલ છે. આ એકેડેમી ખાતે 19 જાન્યુઆરી થી 26મી જાન્યુઆરી સુધી આ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ટૂર્નામેન્ટમાં મુખ્ય ઉદ્દેશ ગુજરાતભરના બાળકોમાં રહેલ ટેનીસ રમવાની પ્રતિભાને આગળ લાવવાની છે. આ ટૂર્નામેન્ટમાં જૂના તેમજ નવા ઉભરતા ટેનિસ રમનારા ખેલાડીઓએ ભાગ લીધો છે. આ ટૂર્નામેન્ટ છોકરાઓ અને છોકરીઓ અંડર-10, અંડર-12,14,16 અને 18 તદ્દ ઉપરાંત મેન્સ સિંગલ, ડબલ અને 30થી 40 વર્ષની વયના ખેલાડીઓ માટે પણ આ ટૂર્નામેન્ટ યોજવામાં આવી છે.

https://www.youtube.com/watch?v=gzqgdRHJpew&feature=youtu.be

તેમજ આ ટૂર્નામેન્ટ રમવામાં રમનાર તમામ ખેલાડીઓને અમદાવાદનો પ્રથમ ગ્રાન્ડ સ્લેમ રમનાર ટેનિશ ખેલાડી વૈદિક મુન્સા કોચીંગ આપી રહ્યા છે. આ ટૂર્નામેન્ટના વિજેતાઓને વિવિધ કેટેગરીના3 ઇનામો આપી સન્માનિત કરવામાં આવશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button