બ્યુટી

નથી રહેતી પરફ્યૂમની સુગંધ લાંબો સમય તો ફોલો કરો આ TIPS

પરસેવાના દુર્ગંધ તમારા બધા મૂડને ખરાબ કરી શકે છે. તમે પરફ્યૂમ લગાવો તો છો પણ થોડી જ વારમાં તેની સુગંધ ચાલી જાય છે. આજે અમે તમને જણાવીશ કેટલાક એવા ટિપ્સ જેને અજમાવીને તમે તમારા પરફ્યૂમની સુંગંધને મોડે સુધી જાણવી રાખી શકશો.

– પરફ્યૂમ ત્યારે જ લગાડવું જ્યારે તમારી સ્કિન પૂરી રીતે સૂકી ગઈ હોય. એટલે કે તેના પર પાણી ન હોય. પાણી સૂક્યા પછી તેના પર માશ્ચરાઈજર લગાવી શકો છો, પછી પરફ્યૂમ લગાડો. જો વગર માશ્ચરાઈજરના પરફયૂ લગાવસ્ગો તો સ્કિન પૂરી રીતે શોષી લેશે અને સુંગંધ થોડા સમય પછી ખત્મ થઈ જશે.

– જો સ્કિન પર પેટ્રોલિય જેલી લગાવી છે અને તેના પર પરફયૂમ લગાવો છો, તો તેની સુંગંધ લાંબા સમય સુધી બની રહે છે.

– જ્યારે પણ તમે સ્નાન કરો છો તો તેના તરત બાદ તમારા પોર્સ ખુલી જાય છે, તેથી નહાવ્યા પછી શરીરને સુકાવીને પરફ્યૂમ લગાડવું જોઈએ.

– હમેશા લોકો પરફ્યૂમ લગાવ્યા પછી તેને બીજા હાથથી ઘસે છે અને પછી તેની સુગંધ સૂંઘે છે. પણ આવું કરવાથી પણ પરફયૂમની સુગંધ વધતી નહી પણ ઘટી જાય છે.
કાંડા પર પરફયૂમ લગાવો અને એમજ મૂકી દો. તેનાથી સુગંધ લાંબા સમય સુધી ટકી રહે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button