રિલેસનશીપ

પાર્ટનર થઇ જશે ઉત્તેજિત, સેક્સ દરમિયાન કરો આવું

તમે કેટલા સેક્સી છો તેને સાબિત કરવાની જરૂરત નથી. સેક્સ દરમિયાન પાર્ટનરને ધીમે-ધીમે આ વાતની તરતજ ખબર પડી જાય છે. પરંતુ કેટલીક વખત બેડરૂમનો માહોલ આકર્ષક અને કામોત્તજક બનાવવા માટે બહારથી પણ પોતાને હોટ અને સેક્સી દેખાવવું જરૂરી હોય છે. એવામાં અમે તમને જણાવી રહ્યા છીએ કે તે વસ્તુઓ અંગે જેનાથી તમે તમારા પાર્ટનરની સામે તમારી સેક્સ અપીલ અને કોન્ફિડન્સ વધારી શકો છો.

સેક્સ દરમિયાન તમે બેડરૂમમાં સેક્સી બિકીની પહેરી પાર્ટનરની સામે જશો તો તે તમારી તરફ આકર્ષિત થઇ જશે અને તેની ઉત્તેજના વધી જશે. પરંતુ જ્યારે તમે પોતાને આઇનામાં જોશો તો પોતે પણ સારો અનુભવ કરી શકશો અને તમારું કોન્ફિડેન્સ લેવલ વધી જશે.

તે સિવાય તમે ડાર્ક શેડ રેડ, મરુન, વાયલટ કે બેરી કલરની લિપસ્ટિકનો ઉપયોગ કરી શકો છો. જેનાથી તમારા હોઠ વધારે સેક્સી દેખાશે અને પાર્ટનર તમને કિસ કરવાથી પોતાને રોકી શકશે નહી સાથે જ તેને સેક્સ માટે ઉત્તેજના અનુભવાશે.

જરૂરી નથી કે દરેક કપડા તમે બહારથી પહેરીને જ જાવ. કેટલાક કપડા તમે તમારા પાર્ટનરની સામે બેડરૂમમાં પહેરી શકો છો. તમે ઇચ્છો તો પાર્ટનરની સામે બ્લેક શોર્ટ ડ્રેક કે બિકીની પહેરીને પણ જઇ શકો છો. તમને આ સેક્સી અવતારમાં જોઇને તમારો પાર્ટનર પોતાને તમારી નજીક આવતા રોકી શકશે નહીં અને સેક્સ કરવા માટે તૈયાર થઇ જશે.

 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button