યુવતીઓને આ જગ્યા પર અડવાથી વધે છે ઉત્તેજના
કેટલાક પુરૂષોને ખબર નથી હોતી કે મહિલાઓના શરીરના કેટલાક એવા સ્પેશ્યલ પાર્ટ્સ હોય છે જ્યાં જબરદસ્ત સેક્સુઅલ પ્લેજર મળે છે. તમારે બસ આ પાર્ટ્સ અંગે ખબર હોવી જોઇએ . તે પછી તમે તમારી પાર્ટનરને કઇક એકસ્ટ્રા પ્લેજર આપી શકાશે. મહિલાઓના કોલરબોન ખૂબ સેંસિટિવ હોય છે. જો તે તમારી આંગળીઓ યોગ્ય જગ્યા પર રાખીને કોલરબોન પર ફેરવશો તો તેને સારુ ફીલ થશે. કોલરબોનની આસપાસની ત્વચા ખૂબ પાતળી હોય છે. જેથી આ ટચ પ્રતિ ખૂબ સેંસિટિવ હોય છે.
આ અંગે ઘણા ઓછા લોકોને ખબર હોય છે પરંતુ આ સૌથી વધારે પ્લેજર આપનારી જગ્યા હોય છે. તમે તમારી પાર્ટનરના સ્પાઇન પર ધીમેધીમે કિસ કરી શકો છો કે હળવેથી પ્રેશરની સાથે એક આંગળી સ્પાઇન પર નીચે તરફ ફેરવો. પ્લેજર આપનારા અંગોમાં કાન ખૂબ કોમન છે. તેમના કાનમાં ધીમેથી કઇક કહો. કિસ કરો કે ઇયરબોલ પર હળવેથી બચકું ભરો તેમનો મૂડ સારો થઇ જશે.
બેડ પર જતા પહેલા તમારે તમારી પાર્ટનરના પગ પર ટચ કરો. કારણકે પગ સેક્સી હોય છે અને તેને પણ પ્રેમની જરૂરત હોય છે. તેમના તળિયાને કિસ કરો. તે જગ્યા પર કિસ કરવાથી ઉત્તેજના વધે છે.