મનોરંજન

કાર્તિક આર્યન અને કૃતિ સેનની ફિલ્મ લુકા છુપી’નું પહેલું પોસ્ટર રિલીઝ

 

કાર્તિક આર્યન અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ ‘લુકા છુપી’નું પહેલું પોસ્ટર રિલીઝ થયું. આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠી, અપારશક્તિ ખુરાના અને વિનય પાઠક પણ દેખાશે. લક્ષ્મણ ઉટેકર દ્વારા નિર્દેશિત આ ફિલ્મને દિનેશ વિજાને પ્રોડ્યુસ કરી છે. ફિલ્મનું ટ્રેલર આજે રિલીઝ થશે અને આ ફિલ્મ એક માર્ચે થિયેટરમાં જોવા મળશે.

કાર્તિક આર્યન ‘પતિ પત્ની ઓર વો’ ફિલ્મની રિમેકમાં અનન્યા પાંડે અને ભૂમિ પેડનેકર સાથે દેખાશે. આ રિમેકનાં ડાયરેક્ટર મુદસ્સર અઝીઝ છે અને પ્રોડ્યુસર્સ ભૂષણ કુમાર, જુનો ચોપરા અને અભય ચોપરા છે. આ ફિલ્મ આ વર્ષે ફેબ્રુઆરીમાં આવી શકે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button