નવરાત્રીના આડે ગણતરીના દિવસો બાકી, ધોરાજી ખેલૈયાઓએ કરી તૈયારી
આગામી દિવસોમાં આવતી નવરાત્રિ શરુ થવા આડે થોડા જ દિવસો બાકી રહ્યા હોય ધોરાજી નાં ખૈલયા ઓ ભારે ઉત્સાહ જોવાં મળ્યો તો નવરાત્રી ને લઈને ઘણાં મહીના ઓથી ચાલતી તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવેલ અને અલગ અલગ સ્ટેપ શીખી રહયાં હોય તેવાં નજરે ચડતાં ખૈલયાઓ
નવલા નોરતા નવરાત્રી માં રાસ ગરબા તથા દાંડીયા રાસ રમવા માટે મહીનાઓ અગાઉ પ્રેકટીશ કરી રહેલા ખૈલયા ઓ માં ભારે ઉત્સાહ જોવાં મળ્યો તો હોય છે અને અલગ અલગ સ્ટેપ શીખી રહયાં હોય છે ત્યારે ધોરાજી નાં રમઝટ દાંડીયા ક્લાસ માં પાંચ સો થી પણ વધારે ખૈલયા ઓ ભારે ઉત્સાહ થી અલગ અલગ પ્રકારના સ્ટેપો શીધી રહયાં છે તેમાં નાનાં ખૈલયાઓથી મોટાં ખૈલયા ઓ પ્રેકટીશ કરી રહયાં છે.
ત્યારે નવરાત્રી પર્વ નાં ગણત્રી નાં દિવસો બાકી રહયાં હોય ત્યારે રાસ ગરબા અને દાંડીયા રાસ રમવા માટે પ્રેકટીશ ને આકારી ઓપ આપી દેવામાં આવેલ અને નવરાત્રી માં રાસ ગરબા તથા દાંડીયા રાસ રમવા માટે થનગની રહ્યાં છે :