અમદાવાદ
ગોધાવી કેનાલમાંથી અજાણી યુવતીનો મળ્યો મૃતદેહ
ગોધાવી કેનાલમાંથી અજાણી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો.જે અંગ પોલીસે તપાસ કરતા યુવતીની હત્યા થયુ હોવાનું બહાર આવ્યુ છે.
https://www.youtube.com/watch?v=GoWMfJOrcJ4&feature=youtu.be
મળતી માહિતી મુજબ ગોધાવી કેનાલમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો જેના એક હાથ પર અંગ્રેજીમાં સેજલ તેમ જ બીજા હાથ ઉપર અંગ્રેજીમાં એસ અને એમ લખેલ હતુ.. જે પરથી બોપલ પોલીસએ યુવતી ભાળ મેળવવાની કામગીરી શરૂ કરી છે. તેમ જ યુવતીની હત્યાનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.