મોબાઇલ એન્ડ ટેક

Amazon પર ગુસ્સે થઈ સોનાક્ષી સિંહા! 18 હજારના હેડફૉન્સની જગ્યાએ મોકલ્યો લોખંડનો ટુકડો? (2)

Amazon પર ગુસ્સે થઈ સોનાક્ષી સિંહા! 18 હજારના હેડફૉન્સની જગ્યાએ મોકલ્યો લોખંડનો ટુકડો?

તાજેતરમાં જ સોનાક્ષીએ અમેજન પાસેથી પોતાનો એક હેડફોન મંગાવ્યો હતો. પણ જ્યારે પ્રોડક્ટની ડિલીવરી કરવામાં આવી તો પાર્સલ ખોલ્યા પછી તે જોઈને દંગ થઈગઈ. તેમણે હેડફોનનહી પણ લોખંડનો એક ટુકડો ડિલીવર કરવામાં આવ્યો છે. સોનાક્ષીએ ટ્વિટર પર અમેજનને ફટકાર લગાવતા લખ્યુ કે અમેજન મે તમારે માટે હેડફોન્સ મંગાવ્યા હતા પણ આ જુઓ મને શુ મળ્યુ છે. સંપૂર્ણ રીતે પેક્ડ અને ખુલેલો પણ નહી. જોવામાં એકદમ પરફેક્ટ છે. પણ ફક્ત બહારથી. અને હા તમારો કસ્ટમર સર્વિસ મદદ પણ નથી કરવા માંગતો. જેને કારણે આ સ્થિતિ હવે વધુ બદતર થઈ ગઈ છે. સોનાક્ષી દ્વારા ટ્વિટર પર કરવામાં આવેલી ફરિયાદ પછી અમેજને તેના પર તરત જવાબ આપ્યો અને કહ્યુ ઓહ.. આ વિશ્વાસ નથી થતો. તમારે માટે તાજેતરનો શોપિંગ અનુભવ અને અમારા સપોર્ટ ટીમ સાથે સંપર્ક કરવાના અનુભવ માટે અમે માફી ચાહીશુ. કૃપા કરીને તમારી માહિતી અહી શેયર કરો. અમે સીધો તમારી સાથે સંપર્ક કરવાનો ઉલ્લેખનીય છે કે સોનાક્ષીના આ ટ્વીટને જોયા પછી લોકોએ જોરદાર અમેજનની ખિલ્લી ઉડાવી અને એક પછી એક અનેક ટ્વીટ્સ કર્યા.    

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button