ટાટા મોટર્સે એસયુવી-હેરિયર કાર બજારમાં મૂકી
આજ કાલકારનો ક્રેઝ વધુ જોવા મળે છે. ત્યારે કાર નિર્માતા કંપની દિવસે-દિવસે પોતાનાગ્રાહકો માટે નવા નવા ફીચર્સ વાળી કાર લોન્ચ કરે છે.ત્યારે ટાટાએ એકદમ નવા અંદાજમાં લાંબા ગાળાથી રાહ જોવાતી હતી તેવી એસયુવી હેરિયર બજારમાં મુકી છે. ઓટો એકસ્પો 2018મ સૌ પ્રથમ મૂકવામાં આવે છે.
તેના કોન્સેપ્ટ h5Xને કારણે દરેકેને અગાઉ ક્યારેય ન કર્યા હોય એક અને દરેક લાક્ષણિકતાઓથી તેવા પ્રભાવ કર્યાછે. દેશભરમાં ટાટા મોટર્સના ઓથોરાઇઝ્ડ સેલ્સ આઉટલેટ્સ ખાતે વેચાણ કરવામાં આવેશે. જે આજથી શરૂ થાય છે અને તેની પ્રારંભિક કિંમત રૂ. 12.69 લાખ છે.
પુણેમાંબનેલી અને ઈમ્પેક્ટ 2.0 ડિઝાઇન ધરાવતી Harrier કંપનીની પ્રથમ એસયુવી હશે. આએસયુવીમાં હાઇ સ્ટ્રેંથ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેનાથી સેફ્ટી ફીચર્સ વધી જશે.
Tata Harrier ભારતની કાર નિર્માતા કંપનીની પહેલી એવી ડિઝાઈન હશે જે, IMPACT Design 2.0 પર આધારિત છે. કંપની દ્વારા રજૂ કરાયેલા કોન્સેપ્ટ મોડલને એકદમ નવી ડિઝાઈન માટે ખૂબ વખાણવામાં આવી રહ્યું છે.