શારીરિક સંબંધ પહેલા મહિલાઓ કરે છે આવા કામ
સેક્સ પહેલા મહિલાઓ કેટલીક તૈયારીઓ પણ કરતી હોય છે. એક અહેવાલમાં આ વસ્તુ જણાવવામાં આવી છે. જેમાં એક સર્વેના તારણોને રજુ કરાયા છે. શું તૈયારીઓ કરતી હોય છે અને શું વિચારતી હોય છે તે જાણો…
1. શું પહેરવું છે તે- સર્વેમાં સામેલ એક મહિલાઓનું કહેવું છે કે જ્યારે પણ બોયફ્રેન્ડ સાથે આવો કોઈ પ્લાન હોય તો તેઓ તેમના અંડરગારમેન્ટ્સ જરૂર ચેક કરે છે. મહિલાઓ સૌથી આકર્ષક અન્ડરગારમેન્ટ્સ પહેરે છે અને એટલું ચોક્કસ ધ્યાન રાખે છે કે તેમાં કલર કોર્ડિનેશન હોય.
2. વેક્સિંગ કરાવે છે- મહિલાઓના કહેવા મુજબ તેઓ શરીર પરના વાળને કાં તો પોતે વેક્સ કરીને દૂર કરે છે અથવા તો શેવ કરી લે છે. કારણ કે મુલાયમ હાથ પગને સ્પર્શ કરવો કોને ન ગમે.
3. પોતાના શરીરને ખાસ સૂંઘે છે- મહિલાઓના કહેવા મુજબ તેઓ ફ્રેન્ચ પરફ્યુમ છાંટવાનું ભૂલતા નથી જેથી કરીને પાર્ટનર સુધી તેની ખુશબુ પહોંચે.
4. હાઈજીન હોવું જરૂરી- મહિલાઓના મતે સેક્સ પહેલા તેઓ જરૂર ધ્યાન રાખે છે કે પ્રાઈવેટ પાર્ટ્સ ક્લીન હોય. કારણ કે સ્વચ્છતા પણ જરૂરી છે. પાર્ટનરને પણ પ્રાઈવેટ પાર્ટ્સ ક્લીન કરવાનું મહિલાઓ જણાવતી હોય છે.
5. બોડીનું રાખે છે ધ્યાન- મહિલાઓના કહેવા મુજબ જ્યારે પણ સેક્સ પ્લાન થાય છે ત્યારે તેઓ ડાયેટ કરવાનું શરૂ કરી દે છે. પાર્ટનર સામે પોતાના ટોન્ડ બોડી અને ફ્લેટ ટમીને દેખાડવાનું યુવતીઓ પસંદ કરે છે. તે દિવસે તેઓ લગભગ સલાડ અને ફળ ખાય છે.