રિલેસનશીપ

સેકસને લઇને પુરૂષોના મનમાં આવે છે આવા વિચારો

કોઇપણ બાબતની કલ્પના હકીકત કરતાં વધારે મીઠી હોય છે. એ પછી વિશ્વની કોઈપણ બાબત હોઈ શકે. આવી જ રીતે પુરુષો જ્યારે સેક્સ વિશે વિચારતાં હોય તો એ શું વિચારતા હશે એ આપણે જાણીએ.

રૂમમાં કોઈ પણ હાજર ન હોય, માત્ર તમે અને તમારી પ્રેમિકા હોય. રૂમનો દરવાજો અડધો ખુલ્લો હોય અને તમે બન્ને એકબીજામાં લીન થઈને સેક્સ માણતા હોવ.
વિદેશના કોઈ રોમેન્ટિક સ્થળે લિમોઝિન ગાડીમાં તમારી પ્રેમિકા બ્લેક રંગનો સેક્સી ડ્રેસ પહેરીને, હાથમાં શેમ્પેઈનનો ગ્લાસ લઈને તમારી રાહ જોતી હોય. તમે તેની સામે જુઓ છો અને તેને પોતાની તરફ ખેંચીને આલિંગનમાં લઈ લો છો. પછી જે થાય છે એ માટે કંઈ કહેવાની જરૂર નથી.
તમે એવી જગ્યાએ છો, જ્યાં કોઈ કુદરતી આફત કે આતંકવાદી હુમલો થયો છે અને તમે મહામુશ્કેલીથી ભાગીને કોઈ અજાણી જગ્યાએ છૂપાયા છો. ત્યાં જ તમારી સાથે કોઈ અજાણી પણ સુંદર યુવતી પણ હોય છે અને સમય એવી રમત રમે કે તમે એ જ જગ્યાએ એ યુવતી સાથે સેક્સ માણો.
તમે સાંજે ઘરે આવો છો અને જુઓ છો કે તમારી પત્ની રસોડામાં કોઈ કામ કરી રહી છે, તેણે તમને ગમતાં કપડાં પહેર્યા છે. તમે સમજી નથી શકતા કે તેણે આ ખાસ વસ્ત્રો તમને આકર્ષવા માટે પહેર્યા છે કે તમે તેની તરફ આગળ વધો છો અને તેને પાછળથી કમરથી જકડી લો છો.
તમે તમારી પ્રેમીકાને પોતાના રૂમમાં બોલાવીને સૌથી વાઇલ્ડ સેક્સ માણો છો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button