શુ તમને પણ અંગૂઠા કે આંગળી પર વાળ છે તો ખાસ વાંચો
જે રીતે હાથની રેખા વ્યક્તિનું ભાગ્ય જણાવે છે. તેજ રીતે શરીરના અંગ પણ તેનું ભાગ્ય લખે છે. શરીરના અંગની બનાવટ તેમના સ્વભાવથી લઇને તેમના ભવિષ્યમાં થનારી ઘટનાઓના સંકેત આપે છે. જાણો શુ કહે છે તમારા શરીરના અંગોની બનાવટ તમારા ભાગ્ય વિષે.
– જે વ્યક્તિની જીભ તેના નાકને અડે છે, આવા લોકોની નજીક આવવાના પ્રયત્નો કરવા જોઇએ. આવા લોકો સ્પષ્ટવાદી, સત્યવાદી અને ખૂબ ઇમાનદાર હોય છે.
– જો તમારા હાથ ઉભા થવા પર તમારા ઘુંટણ સુધી પહોંચી રહ્યા છે તો તમે જીવનમાં ઉંચુ પદ હાંસલ કરે છે.
– મોંમાં 32 દાંત એક ઉંમર પછી આવે છે. પરંતુ જો કોઇના મોંમાં પૂરા 32 દાંત છે તો તેનું જીવન આરામથી પસાર થાય છે. તે સિવાય જેના મોંમાં 31,29,27,25,23,21 એવામાં વિષમ સંખ્યામાં દાંત હોય છે. તો તેને કેટલાક સમસ્યાનો સામનો કરવો પડે છે.
– જે વ્યક્તિના અંગૂઠાની પાછળ વાળ હોય છે તેની બુદ્ધિ તેજ હોય છે.
– જે પુરૂષ કે સ્ત્રીના આઇબ્રો પર વાળ ખૂબ હોય કે ન હોય, તે દોઢ ડાહ્યા અને સ્વાર્થી હોય છે