ગુજરાત

રાજ્યના અધ્યાપકોને ચૂકવાશે સાતમું પગારપંચ 

રાજયની 356 ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપકોને સાતમું પગાર પંચ જાન્યુઆરી-2019ના ચુકવાતા પગારમાં આપવાની નિતિન પટેલ સાથે સતત અઢીથી ત્રણ કલાક ચાલેલી બેઠક પછી સૈધ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. સરકાર આગામી દિવસોમાં પરિપત્ર કરશે, પણ નવા પગારનો અમલ 1 જાન્યુઆરી, 2016થી થશે. 

રાજયના સાડા સાત હજાર અધ્યાપકોને લાભ મળશે, જ્યારે સરકાર પર રૂ. 400 કરોડનો બોજ પડશે. ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપકોને સાતમાં પગાર પંચનો અમલ કરવાની સરકારે જાહેરાત કરી છે. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રીએ 1 જાન્યુઆરી,2016થી છઠ્ઠા પગાર પંચનો અમલ થશે આ પગારથી અધ્યાપકોનો પગાર રૂ. 8થી15 હજાર વધશે.

 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button