Gujarat

રાજ્યના સૌથી મોટા રેલવે સ્ટેશનનું રિડેવલપમેન્ટ:અમદાવાદથી સૌરાષ્ટ્ર- મુંબઈને જોડતા 3 રેલવે સ્ટેશને અત્યાધુનિક બનાવાશે

ગુજરાતના સૌથી મોટા એવા અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન સહિત નવ રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટના ખાતમુહૂર્ત આવતીકાલે 26 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કરાશે.

સૌરાષ્ટ્ર અને સૌથી વ્યસ્ત એવા મુંબઈના રેલ વ્યવહારને જોડતા અમદાવાદના ચાંદલોડિયા, મણિનગર અને વટવા એમ ત્રણ રેલવે સ્ટેશનનું રિડેવલપમેન્ટ થશે.

35 જેટલા રેલવે લાઈન પર બનેલા અંડરબ્રિજ અને ઓવરબ્રિજના ખાતમુહૂર્ત કરવામાં આવશે

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button