રાજકોટ: ધોરાજી ખાતે કરબલાના 72 શહીદોની યાદમાં તાજીયા બનાવવાની કામગીરી શરૂ
ધોરાજી મુસ્લિમો નું પવિત્ર તહેવાર મોહરમ માસ નિયમિતએ કરબલા ના ૭૨ શહીદો ની યાદ માં કલાત્મક તાજીયા બનાવની બારીક કામગીરી પૂર જોશ માં ચાલી રહી છે ધોરાજી શહેર માં સૈયદ રૂસ્તમ માતમ નો તાજીયો બનાવાની કામગીરી પણ પૂર જોશ માં ચાલી રહી છે સૈયદ રૂસ્તમ ગ્રુપ દ્વારા બનાવામાં આવે છે. ધોરાજી ના કારીગરો એક આગવી ઓળખ ધરાવતા હોઈ છે જયારે ધોરાજી દ્વારા પણ કલાત્મક અને આકર્ષક તાજીયા બનાવામા આવી રહ્યા છે કલાત્મક તાજીયા બનનાવિ અને ગુજરાત ના ખૂણે ખૂણે મોકલવામાં આવતા હોઈ છે કલાત્મક તાજીયા બનાવની કામગીરી સખત ૪-૫ મહીના થી રાત દિવસ પૂર જોશ માં ચાલી રહી છે બારીક બારીક કામ કરવા મા આવે છે.
આખરી ઉપ આપવામાં આવે છે.
સોમવારે દરેક તાજીયા માતમમાં આવશે. મંગળવારે હુંસૈની નિયાઝ કમૈટી દ્વારા ન્યાઝ નુ ભવ્ય આયોજન કરવામાં આવે છે. ૫૦૦ જેટલા કાર્યકરો ખડેપગે રહેશે.ખવાઝા સાહેબ ના મેદાનમાં ૧૦ દીવસ રજવી કમિટી દ્વારા વાઐઝ નો પૌગામ રાખવામાં આવે છે. કલાત્મક તાજીયા બનાવતા કારીગરો ની કામગીરી આ કામગીરી ને બિરદાવી છે મુસ્લિમોમાં મોહરમ માસ ઉજવવા માટે એક ઉમંગ ઉત્સાહ જોવા મળી રહ્યો છે મુસ્લિમ વિસ્તારો માં રંગબેરંગી લાઇટિંગ ની રોશની નું શણગાર પણ ચાલુ કરી દેવાયું છે આ શહીદી પર્વ મુસ્લિમો ખુબજ ઉત્સાહ અને ઉમંગ થી ઉજવશે