ગુજરાત

પોરબંદર: રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાના 11માં ચરણનો પ્રારંભ 

ગરીબો માટેની સ્વાવલંબન અને રોજગારીની યોજનાઓને બહુવિધ પ્રકારે અને ગરીબોને તેમની પરંપરાગત રોજગાર-વ્યવસાયને અનુરૂપ એવાં સાધન-સહાય આપવાનું આયોજન કરાય છે. ગરીબ કલ્યાણ મેળામાં નવતર અભિગમ અપનાવીને આ વર્ષે ઉજ્જ્વલા યોજના હેઠળના લાભાર્થીઓને ગેસ કનેકશન તથા રસોઇ માટે સ્ટેનલેસ સ્ટીલનું પ્રેસર કુકર રાજ્ય સરકાર દવારા આપવામાં આવ્યું હતું. આ સેવાયજ્ઞથી રાજ્યના ગરીબોના સશકિતકરણ અને આર્થિક ઉન્નતિનો વધુ ઉન્નત માર્ગ બની રહેવાનો છે.

 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button