પ્રિયંકા અને નિકે બરફવર્ષા વચ્ચે રોમાન્સ કરતી તસવીરો વાયરલ
પ્રિયંકા ચોપરા અને નિક જોનસ હંમેશા સુંદર તસવીરો સાથે જોવા મળી રહ્યા છે. તેઓ શાનદાર રીતે લાઈફ એન્જોય કરી રહ્યા છે. હાલમાં બંનેની તસવીરો વાયરલ થઇ રહી છે જેમાં તેઓ પરિવાર સાથે મસ્તી કરતા જોવા મળી રહ્યા છે.
આ ફોટોમાં તેઓ એકબીજા સાથે પરફેક્ટ લાગી રહ્યા છે. તેમના ફેન્સ પણ તેમની તસવીરો ખુબ જ પસંદ કરી રહ્યા છે. પ્રિયંકા ચોપરાની આ ફોટો કેલિફોર્નિયાની છે, જેમાં બંને બરફમાં મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. પ્રિયંકા ચોપરા અને નિક જોનસની શાનદાર ફોટો પર એક નજર ચોક્કસ કરો. બીચ પર મસ્તી કરી રહેલા નિક-પ્રિયંકા, ફોટો જોઈને દિવાના થયા ફેન્સ પ્રિયંકા અને નિક જોનસની આ ફોટોમાં બંને એક પરફેક્ટ કપલ લાગી રહ્યા છે. આ ફોટોએ સોશ્યિલ મીડિયા પર આગ લગાવી દીધી છે.
પ્રિયંકા ચોપરા સાથે તેને અને નિક જોનસના પરિવારના સદસ્યો પણ હાજર છે. આ ફોટો જોઈને જ તમે અંદાઝો લગાવી શકો છો કે તેઓ વેકેશનમાં કેટલી મસ્તીના મૂડમાં છે.આ તસ્વીરોમાં પ્રિયંકા ચોપરા સાથે તેમની જેઠાણી સોફી ટર્નર પણ જોવા મળી રહી છે.આ પહેલા પણ પ્રિયંકા ચોપરા અને નિક જોનસ પરિવાર સાથે સ્વિટ્ઝર્લેન્ડ ફરવા માટે ગયા હતા.થોડા સમય પહેલા જ પ્રિયંકા અને નિક જોનસની એક ફોટો સામે આવી હતી. આ ફોટો લોકોને ખુબ જ પસંદ આવી હતી.