વડોદરા: સરકાર દ્વારા બુલડોઝર ફેરવવા મુદ્દે પ્રેસ કોન્ફરન્સ યોજાઇ
ભારતમાં લોકસભા ચૂંટણીના બ્યુગલ વાગી ગયા છે, કોંગ્રેસ શાસક પક્ષ બીજેપી અને નરેન્દ્ર મોદીને ઘેરવાનો એક પણ મુદ્દો છોડતી નથી. એ રાફેલ હોય કે પ્રધાન મંત્રી આવસ યોજનામાં ગરીબોને અન્યાય હોય જે મુદ્દે આજે ગાંધીનગરમાં કોંગ્રેસ ના પ્રવકતા નિશિત વ્યાસ જે વડોદરામાં સહકાર નગરમાં જે સરકાર દ્વારા બુલડોઝર ફેરવ્યું એ મુદ્દે આજે પ્રેસ વાર્તાનું આયોજન કર્યું.
https://www.youtube.com/watch?v=WG1oV1bPV8I&feature=youtu.be
પ્રધાનમંત્રી આવાસ યોજના નામે ગરીબો ને ઘર આપવાની કહેનાર સરકાર 2014 ની લોકસભા માં ઢંઢેરો કર્યો હતો પણ સરકારે ખાલી વતોજ કરી. અમારા પૂર્વ પ્રધાનમત્રી ઇન્દિરા ગાંધીના સમયમાં જે યોજના ચાલતી હતી, એનું નામ બદલી અમારી જ યોજના લાગુ કરી છે.સહકાર નગર બરોડા ખાતે જે ઝુંપડા ઉપર બુલડોઝર ફેરવી અને નવા મકાન બનાવી આપવાનો વાયદો કર્યો હતી પણ ક્યાંય મકાન બનાવવા પાયો પણ ખોદયો નથી. PPP પ્રોજેકટ હેઠળ ગરીબ લોકો ને ઘર આપે વડોદરા માં ઘણા લોકો બેઘર થયા છે એની રજુઆત અમે આજે ચીફ સેક્રેટરી ને રજુઆત કરી અને મુખ્યમંત્રી ને પણ રજુઆત કરવાના છીએ