ફૂડ
બજારમાંથી નહીં, હવે ઘરે જ બનાવો સ્વાદિષ્ટ ગુલાબજાંબુ
સામગ્રી
એક કપ મિલ્ક પાવડર
2 મોટી ચમચી મેંદો
1/5 ચમચી બેકિંગ સોડા
250 ગ્રામ ખાંડ
1/2 ચમચી એલચી પાવડર
જરૂર મુજબ ઘી
પિસ્તા કતરન
બનાવવાની રીત
સૌ પહેલા ખાંડમાં પાણી નાખીને એક તારની ચાસણી બનાવી લો. કઢાઈમાં ઘી ગરમ થવ અદો. બાઉલમાં મિલ્ક પાવડર, મેંદો, સોડા અને એલચી પાવડર નાખી બરાબર મિક્સ કરો. તેમા જરૂર મુજબ પાણી નાખેને નરમ લોટ બાંધી લો. તેમાંથી નાના મધ્યમ આકારના બોલ બનાવી લો. તેમને ઘીમાં સોનેરી રંગના તળી લો અને ચાસણીમાં નાખી દો. જ્યારે ગુલાબજાંબુ સારી રીતે ચાસણીમાં મિક્સ થઇ જાય અને ફુલીને ડબલ થઈ જાય ત્યારે તેને એક પ્લેટમાં કાઢીને તેના પ પિસ્તાની કતરન નાખીને સર્વ કરો.