ફૂડ
રાજસ્થાની ખાવાના શોખીન બનાવો રાજસ્થાની લસણની તીખી ચટણી
સામગ્રી
50 ગ્રામ સૂકાલાલ મરચા
લસણની એક કળી
૧ ચમચી જીરું
અડધી ચમચી હિંગ
૧ ટુકડો આદુ
સ્વાદ અનુસારમીઠું
એક ચપટી ખાંડ
જરૂર મુજબનું તેલ
બનાવવાની રીત
સૌપ્રથમ સૂકા લાલમરચા ના ડાનડલા તોડી લઈ તેને રાત્રે એક વાસણમાં પલાળી રાખો. ત્યારબાદ સવારમાંતે પાણીને નિતારી લો અને તેની અંદર લસણની કળીઓ ઉમેરી દો. ત્યારબાદ આ મરચાંઅને લસણને મિક્સર ની અંદર કચરા પીસી લો. ત્યારબાદ તેની અંદર જીરૂ અને અન્ય મસાલા ઉમેરીદો.ત્યારબાદ તેચટણીને બારીક પેસ્ટ બનાવી લો. અને ઉપરથી જરૂરમુજબનું તેલ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. બસ આ રીતે તૈયારછે રાજસ્થાનની સૌથી વધુ પ્રખ્યાત ચટપટી ચટણી જેને તમે કોઈ પણ વાનગી સાથે તેનોસ્વાદ વધારવા માટે ખાઈ શકો છો.