લાઇફ સ્ટાઇલ

ગરમા ગરમ મેથીના થેપલા ઘરે જ બનાવો

1 બાઉલ – ઘઉંનો લોટ

1 વાટકો બાજરી નો લોટ

2 ચમચી તેલ મોણ માટે

1/2 ચમચી હળદર પાવડર

1 ચમચી મરચું પાવડર

1/4 ચમચી હિંગ

મીઠું પ્રમાણસર

2 ચમચી દહીં 

2 ચમચી ખાંડ

1 ચમચી તલ

1૦૦ ગ્રામ મેથીની ભાજી 

10 વાટેલુ

પાણી પ્રમાણસર

તેલ

 

બનાવવાની રીત-

સૌ પ્રથમ લોટ અને ચણાનો લોટ જુદા-જુદા ચાળી લો.ઘઉંના લોટ ,ચણાના લોટ, મેથી ,લાલ મરચાંનો પાવડર ,મીઠું, દહી,ખાંડ, વરિયાળી, અજમો,અને પાણી મિક્સ કરીને લોટ બાંધી લો. હવે આ લોટને 10 મિનિટ માટે મુકી દો. આ લોટના લૂંઆ કરી રોટલી જેવી વણી લો. અને તવા પર બન્ને સાઈડ તેલ લગાવીને સેકો. તૈયાર છે ગરમા ગરમ મેથીના થેપલા.. 

 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button