બજેટ મુદ્દે જીતુ વાઘણીએ આપી પ્રતિક્રિયા
આજે મોદી સરકારે ચૂંટણી પહેલા નું અંતરિમ બજેટ રજૂ કર્યું અને અનેક લોક લુભાવન જાહેરાત 2019 ની ચૂંટણી ને અનુલક્ષી નાણાંમંત્રી નો અધિક ચાર્જ સંભાળનાર પિયુષ ગોયલ એ કરી ત્યાર બાદ એના પડઘા ગુજરાત માં પણ પડઘા પડયા ગુજરાત ની બીજેપી સરકાર પણ આનો શ્રેય લેવા માટે પત્રકાર પરિષદ નું આયોજન કર્યું જેમાં શ્રી કમલમ કોબા ખાતે બીજેપી અધ્યક્ષ જીતુ વાઘણી એ પ્રતિક્રિયા આપવા પ્રેસવાર્તા નું આયોજન કર્યું
દેશનાવડા પ્રધાન નરેન્દ્ર મોદી ના નેતૃત્વ માં પિયુષ ગોયલ એ ઐતિહાસિક બજેટ રજૂ કર્યું પોલિસી પેરાલીસીસમાં થી દેશ ને બહાર કાળવા માટે આ બજેટ મહત્વ નું છે ગુડ ગવરનસ નું ઉદાહરણ છે ગ્રામ શહેર વેપારી ગરીબ મધ્યમવર્ગ ઉધોગ વર્ગ દરેક માટે ધ્યાન રાખવામાં આવ્યું છે.
વિશ્વનું 6 અર્થતંત્ર ભારત બન્યું છે
Upa માં ના શાસન માં 10ટકા મોંઘવારી હતી જ્યારે અમારા
Nda માં શાસન આ 4 ટકા સુધી લાવ્યા છીએ
Gst ના આવવા થી 1લાખ 3હજાર કારીડ ની આવક થઈ
આ બજેટ માં ખૂબ મહત્વ નું સાબિત થશે
ખેડૂત માટે આ બજેટ માં જોગવાઈ કારવાઈ છે
ખેડૂત આત્મનિર્ભર બને એ માટે
Pm કિસાન સન્માન યોજના શરૂ કરવામાં આવી
આ બજેટ માં 2 એકર થી ઓછી જમીન ધરાવતા
12 કરોડ ખેડૂતો ને 6 હજાર રૂપિયા ની સહાય આપવાનો નિર્ણય એતિહાસિક છે
પશુપાલકો ની લોન માં 2 ટકા નો ઘટાડો કર્યો છે
કિસાન ક્રેડિટ કાર્ડ માં પણ 2 ટકા નો ઘટાડો કર્યો છે
1 લાખ ડીજીટલ ગ્રામ બનાવવા ની યોજના અને સીધી ગ્રાન્ટ આપવાનો નિર્ણય
સરકાર દ્વારા ગાય ને મહત્વ અને પશુ સંવર્ધન માટે
કમધેનુ યોજના માટે 750 કરોડ રૂપિયા ફળવાયા છે
યુવા સ્વલબન યોજના અંતર્ગત
યુવાનો ને 15 ટકા યુવાનો ને લોન આપવામાં આવી અનેક રોજગારી ની તકો પેદા થઈ
5 લખ સુધી ટેક્સ માફી નો નિર્ણય મહત્વ નો છે
2 લાખ 40 હજાર માં ભાડા ની આવક માં ટેક્સ ફ્રી કર્યો છે
આ બજેટ તમામ રીતે ગરીબ લક્ષી મદયમ લક્ષી છે
આ બજેટ નીતિ નિયત અને નિષ્ઠા વાળું બજેટ છે
દેશ ની 125 કરોડ ની જનતા ને ધ્યાન માં રાખી રજૂ થયું છે
આ બજેટ થી આવનારી પેઢી ના સ્વપ્ન નું ભારત બનાવવા નું કરશે
બેરોજગારી મુદ્દે કોંગ્રેસ ની પોલિસી જવાબદારી છે એમને પોતાના યોજના નિષફળ નીવડી એટલે આ અકડાં આવ્યા છે 1 કરોડ થી વધુ યુવાનો સ્વનિર્ભર થયા છે