Gujarat

ગુજરાત રબારી સમાજ ની ગુરુગાદી તરભ વાળીનાથ અખાડા ના મહંત શ્રી જયરામગીરી બાપુ એ PM મોદી સાથે કરી મુલાકાત

ગુજરાત રબારી સમાજ ની ગુરુગાદી તરભ વાળીનાથ અખાડા ના મહંત શ્રી જયરામગીરી બાપુ એ PM મોદી સાથે કરી મુલાકાત

મહંત જયરામગીરી બાપુ અને અન્ય રબારી સમાજના અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત

તરભ વાળીનાથ ખાતે નવ નિર્મિત મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહેવા આમંત્રણ અપાયું

PM મોદી ની મુલાકાત વખતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ હાજર રહ્યા

વડા પ્રધાન નરેન્દ્ર મોદી વાળીનાથ મંદિર ના પ્રોગ્રામ માં રહેશે ઉપસ્થિત

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button