ગુજરાત

જસદણ પેટાચૂંટણી- મતદારો ડુંગળીના હાર પહેરી મતદાન મથક પર પહોંચ્યા, પોલીસે અટકાવ્યા

વિરનગરના કેટલાક ખેડૂતો મતદાન મથક પર ડુંગળીના હાર પહેરીને મતદાન આપવા પહોચ્યાં હતા અને હાર વડે ગળેફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો. જ્યાં તેમણે સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. ‘જય જવાન જય કિસાન’ના નારા લગાવીને ખેડૂતોએ મીડિયા સમક્ષ પોતાનો રોષ ઠાલવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી ડુંગળીનો યોગ્ય ભાવ મળી રહ્યો ન હોવાથી ખેડૂતોમાં રોષની લાગણી વ્યાપી ગઈ છે. 

જેથી આજે પોતાનો રોષ ઠાલવવા માટે તેઓ મતદાન મથક પર ડુંગળીના હાર પહેરીને મતદાન આપવા માટે પહોંચી ગયા હતા. પરંતુ પોલીસે ખેડૂતોને મતદાન કરતા અટકાવ્યા હતા. આથી ગામના સરપંચ પરેશ રાદડિયા દોડી આવી મામલો થઆળે પાડ્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Slide Show

Back to top button