ગુજરાત
25 જાન્યુઆરી ચૂંટણી પંચ દિવસની ઉજવણી કરવામાં આવી
મુખ્ય ચીફ ઇલેક્શન ઓફશિરે જણાવ્યું હતું કે,25 જાન્યુઆરી ચૂંટણી પંચની રચના થઇ હતી જેના અનુંસધાને આ દિવસની ઉજવણી કરવામાં આવે છે જેને સમગ્ર દેશમાં ઉજવામાં આવે છે રાજ્યમાં પણ તેની ઉજવણી કરવામાં આવી છે. તેમજ યુવાનને મતદાતા તરીકે નોંધણી કરવા માટે જણાવ્યું હતું.
રાષ્ટ્રીય મતદાતા દિવસનો હેતુ મતદાતા ને મતદાન માટે પ્રેરિત કરવા અને તેમના અધિકાર તેમજ કર્તવ્ય થી અવગત કરવાનો ધ્યેય છે
125 કરોડ લોકો ના દેશ માં 80 કરોડ જેટલા મતદાતા છે. બધા મતદાન કરે તે લોકતંત્ર માટે જરૂરી છે, અને આપડો અધિકાર પણ છે. જે લોકો મતદાન પ્રત્યે નિરશતા ધરાવે છે તેમને પ્રેરિત કરવા જોઈએ આપડો દેશ પરિપક્વ લોકતંત્ર ધરાવતો દેશ છે