Sample Data-Articles
એકદમ ક્યૂટ છે સની લિયોનીના બાળકો, વાયરલ થઇ રહી છે તસવીરો
અભિનેત્રી સની લિયોનીને મુંબઇ એરપોર્ટ પર તેના જુડવા બાળકોની સાથે સ્પોટ કરવામાં આવી. એક બાળકેને તેને ઉચકેલું હતું. જ્યારે બીજુ બાળક નૈની પાસે હતું. સની લિયોની તેના સ્ટાઇલિશ એરપોર્ટ લુકના કારણે ચર્ચામાં રહે ચે. આ વખતે પણ તે ટ્રેન્ડી કેજુઅલ લુકમાં નજરે પડી.