ISRO પ્રમુખ સિવન: લેન્ડર વિક્રમથી સંપર્ક નથી થઇ શક્યો પરંતુ ઓર્બિટર સરસ કામ કરે છે

સિવને શનિવારે જણાવ્યું કે ચંદ્રયાન-2નું ઓર્બિટર સારી રીતે કામ કરી રહ્યું છે. ઓર્બિટરમાં 8 ઉપકરણો છે. દરેક ઉપકરણ એ જ કામ કરી રહ્યું છે જે તેને કરવું જોઇએ. જ્યાં સુધી વિક્રમ લેન્ડરનો સવાલ છે, તો અમે અત્યાર સુધી તેનો સંપર્ક નથી કરી શક્યા. અમારી આગામી પ્રાથમિકતા ગગનયાન મિશન છે.ચંદ્રયાન-2ને ભારતના સૌથી શક્તિશાળી GSLV Marc-3 રોકેટથી લોન્ચ કરવામાં આવ્યું હતું. તેમાં ત્રણ મોડ્યૂલ ઓર્બિટર, લેન્ડર અને રોવર હતા. આ મિશન અંતર્ગત ઇસરો ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડર ઉતારવાનું હતું. આ વખતે ચંદ્રયાન-2નું વજન 3877 કિલો હતું. આ ચંદ્રયાન 1 મિશન(1380 કિલો)થી લગભગ ત્રણ ગણુ મોટું હતું.RO પ્રમુખ કે. સિવને શનિવારે જણાવ્યું કે ચંદ્રયાન-2નું ઓર્બિટર સારી રીતે કામ કરી રહ્યું છે. ઓર્બિટરમાં 8 ઉપકરણો છે. દરેક ઉપકરણ એ જ કામ કરી રહ્યું છે જે તેને કરવું જોઇએ. જ્યાં સુધી વિક્રમ લેન્ડરનો સવાલ છે, તો અમે અત્યાર સુધી તેનો સંપર્ક નથી કરી શક્યા. અમારી આગામી પ્રાથમિકતા ગગનયાન મિશન છે.તેમણે નિરાશાથી જણાવ્યું હતું કે તેઓ સંપર્ક કરી શક્યા નથી. પણ તેનો બિજો ભાગ સરસ કાર્ય કરી રહ્યો છે.