દેશવિદેશ

રાફેલ: PACના પેચમાં ફસાઇ મોદી સરકાર, સુપ્રીમ કોર્ટથી ભૂલ સુધારવા કરી માંગ 

ફ્રાન્સથી થયેલી રાફેલ લડાકૂ વિમાન સોદા પર બબાલ ખતમ થવાનું નામ લઇ રહી  નથી. સુપ્રીમ કોર્ટ દ્વાર ન્યાયાલયની દેખરેખમાં તપાસ સંબંધી દરેક જનહિત અરજીઓને રદ્દ કરવાને કેન્દ્ર મોદી સરકાર ક્લીન ચીટ તરીકે લઇ રહી છે. તો જ્યારે વિપક્ષી દળ કોંગ્રેસે કોર્ટના આદેશમાં ભારતના નિયંત્રણ અને મહાલેખાપરીક્ષક અને લોક લેખા સમિતિના સમક્ષ રાફેલ સંબંધી રિપોર્ટના ઉલ્લેખને હથિયાર બનાવીને કેન્દ્ર પર કોર્ટને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો છે. 

 

કેન્દ્રએ શનિવારને હાઇકોર્ટના રાફેલ વિમાન સોદા પર શીર્ષ કોર્ટના નિર્ણયમાં તે પેરાગ્રાફમાં સંશોધનની માંગ કરી છે કે જેમા નિયંત્રક અને મહાલેખા કેગના રિપોર્ટ અને સંસદની પીએસી અંગે સંદર્ભ છે. સરકારે કહ્યું કે તેની નોટની અલગ અલગ વ્યાખ્યાના કારણે વિવાદ થઇ રહ્યો છે. 

 

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના આદેશના પેરા 25માં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે રાફેલ કીમત સંબંધી જાણકારી કેગને શેર કરવામાં આવી છે. જેના રિપોર્ટ સંસદની લોક લેખા સમિતિની પાસે છે. આ અંગે કહેવામાં આવ્યું છે રિપોર્ટનું સંપાદિત ભાગ સાંસદની સામે રાખવામાં આવ્યું અને આ સાર્વિજનિક છે. કોર્ટના નિર્ણયના આ ભાગને હથિયાર બનાવતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી PAC મલ્લિકાર્જુન ખડંગેની સાથે પ્રેસ કોન્ફરન્સમાં આકરા પ્રહાર કરતા કહ્યું કે સમિતિના ચેરમેન ખડગે પોતે કહી રહ્યા છે કે એવી કોઇ રિપોર્ટ તેમની સમક્ષ રાખવામાં આવી નથી. તો શુ કોઇ સમાનંતર PAC ચાલી રહી છે. 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button