યુપીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અક્ષયપાત્રની 300 કરોડની થાળી પિરસીને બાળકોને ભોજન કર્યું હતું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે યુપીના પ્રવાસે છે. ત્યારે અક્ષયપાત્ર ફાઉન્ડેશન તરફથી આયોજીત આ કાર્યક્રમમાં ‘બાહુબલી’ ફિલ્મના કલાકારો સહિત સેલિબ્રિટી શેફ સંજીવ કપૂર પણ હાજર રહ્યાં, સાથે
જ પ્રધાનમંત્રીનો આ કાર્યક્રમ અક્ષયપાત્રના 38 સેન્ટરો પર લાઈવ પ્રસારિત થયો, અક્ષયપાત્ર દ્વારા સમારંભનું આયોજન કરવામાં આવી હતું.જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી
આદિત્યનાથ શામેલ થયા છે. વૃંદાવન ચક્રોદય મંદિરમાં આયોજિત સમારંભમાં પીએમ મોદી ફાઉન્ડેશન તરફથી શાળાના ગરીબ બાળકોને 300 કરોડની થાળી પિરસીને બાળકો સાથે ભોજન પણ
પીરસ્યું હતું.2016માં અક્ષયપાત્ર ફાઉન્ડેશનના તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની ઉપસ્થિતિમાં 200 કરોડની થાળી ખવડાવી હતી. 24 ઓક્ટોબર, 2018ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્લીમાં
એક કાર્યક્રમ દરમિયાન અક્ષયપાત્ર ફાઉન્ડેશનનો ઉલ્લેખ કર્યો હતો.