Ahmedabad

અમદાવાદ શહેરમાં જ્વેલર્સે મહિલા સાથે બ્લેકમેલ કરી દુષ્કર્મ આચર્યું..

અમદાવાદ શહેરમાં નરોડા પોલીસ સ્ટેશનમાં અજબ મામલો સામે આવ્યો છે. પાસા હેઠળ સજા ભોગવતી મહિલા શિક્ષિકાએ જવેલર્સ સામે દુષ્કર્મની ફરિયાદ કરી છે. જવેલર્સે હનીટ્રેપની ફરિયાદ મહિલા શિક્ષિકા સામે કરી હતી. તેની તપાસમાં રહેલા PI નિરજ પટેલ સામે મહિલાએ છેડતી અને જાતીય સત્તામણીની ફરિયાદ નોંધાવી છે. મહિલા પાસા હેઠળ નરોડા પોલીસ મથકે બંધ છે. 

ઘરવાળાની જાણ બહાર મહિલાએ દાગીના જવેલર્સ પાસે ગીરવે મુક્યા હતા, તેનો લાભ ઉઠાવી જવેલર્સે બ્લેકમેલ કરી અને દુષ્કર્મ આચર્યું. તપાસ દરમિયાન છેડતી અને જાતીય સત્તામણી કરી હોવાનો મહિલાનો આક્ષેપ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button