Business

ગૃહિણીનું બજેટ ખોરવાયું, શાકભાજીના ભાવમાં ભડકો, જાણો આજનો લેટેસ્ટ ભાવ

સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલને લઈને શાકભાજીના ભાવમાં પણ વધારો નોંધાયો છે. જેને લઈને ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે. રોજબરોજની જીંદગીમાં જીવન જરૂરિયાતરૂપી એવા શાકભાજીનો ઉપયોગ થતો હોય છે. ત્યારે જાણો આજે સુરત અને મહેસાણામાં શાકભાજી કેટલા મોંઘા થયા છે અને તમારા મહિનાના બજેટ પર કેવી અસર કરશે આવો જાણીએ.

ક્રમ       શાકભાજીના ભાવ         પ્રતિ કિલોદીઠ ભાવ
1.બટાકા25 થી 30
2.ડુંગળી31 થી 43
3.સુરણ60 થી 65
4.રતાળુ62 થી 90
5.રીંગણ40 થી 60
6.રવૈયા45 થી 70
7.કોબીજ17 થી 22
8.ફૂલાવર19 થી 28
9.વાલોર50 થી 75
10.ટામેટા21 થી 28
11.દૂધી24 થી 40
12.તુવેર70 થી 100
13.વટાણા95 થી 110
14.સરગવો47 થી 70
15.સૂકું લસણ220 થી 320
16.ભીંડા21 થી 35
17.કાકડી15 થી 22
18.કારેલા25 થી 40
19.ગવાર42 થી 60
20.ચોળી55 થી 90
21.પરવર45 થી 50
22.ગિલોડા62 થી 110
23.તુરિયા35 થી 50
24.ગલકા27 થી 40
25.મરચા30 થી 45
26.લીંબુ75 થી 100
27.આદુ65 થી 100
28.બીટ17 થી 20
29.કંકોડા70 થી 80
30.ગાજર20 થી 25
31.મેથી57 થી 90
32.કોથમીર95 થી 140
33.ફૂદીનો55 થી 70

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button