15 દિવસમાં જ પથરીનો દુખાવો થશે ગાયબ, બેસ્ટ છે આ ઉપાય
પથરીની સમસ્યા ઝડપથી વધી રહી છે. ખાસ કરીને પથરી 20-50 વર્ષની વચ્ચેના લોકોને થાય છે. જે અતિશય ઝડપથી વધી રહી છે. મહિલાઓ કરતા પુરૂષોમાં પથરીની સમસ્યા વધારે જોવા મળે છે. પથરી થવાનું મુખ્ય કારણે કિડનીમાં ખનિજો તેમજ હાઇડ્રોક્લોરિક, સોડિયમ જામી જવું, પાણીની ઉણપ, ઓછા પ્રમાણમાં પાણી પીવું, વર્કઆઉન ન કરવું તેમજ ખાણી-પીણી પણ પથરી થવાનું એક કારણ હોઇ શકે છે.
કિડનીની પથરીનો દુખાવો સદન ન થાય તેવો હોય છે. જે વ્યક્તિને પરેશાન કરે છે. પથરીને નજર અંદાજ કરવાથી મુત્રની નળીમાં મોટો ખતરો હોઇ શકે છે. પથરીનો દુખાવો થવા પર તરત જ ડોક્ટરની સલાહ લઇને તેનો ઉપચાર કરવો જોઇએ. કારણકે પથરી થવા પર આપણી કિડની પર વધારે અસર થાય છે અને પેટની નીચેના ભાગમાં પણ દુખાવો થવા લાગે છે. તો આજે અમે કિડનીને જડમૂળથી દૂર કરવા માટેના કેટલાક કુદરતી અને ઘરેલું ઉપાય જણાવીશું.
ઘરેલું ઉપચાર
સૌ પ્રથમ તમાલપત્ર લો અને તેમા આદુને પીસીને મિક્સ કરી લો. ત્યાર પછી તેનો પાઉડર તૈયાર કરો. આ પાઉડરને એક વસ્તુમાં ભરી દો. રોજ સવારે ખાલી પેટે ગરમ પાણીની સાથે પીઓ. આમ કરવાથી 15 દિવસમાં પથરીના દુખાવાથી રાહત મળશે અને તમારી પથરી પણ ગાયબ થઇ જશે.