ગુજરાતના ૧૯ પોલીસ જવાનોને રાષ્ટ્રપતિ ચંદ્રક, ૪૭ હોમગાર્ડઝને પ્રજાસત્તાક દિને રાજ્યપાલ-મુખ્યમંત્રીના ચંદ્રકો
રાષ્ટ્રપતિના વિશિષ્ટ સેવા માટે એવોર્ડ મેળવનાર બે પોલીસ અધિકારીઓમાં ગુલાબભાઇ છનાભાઇ પટેલ, એ.એસ.આઈ, સુરત તેમજ ડી.સી. બારીયા, આઇ.ઓ, ગાંધીનગરની પસંદગી કરવામાં આવી છે. જયારે રાષ્ટ્રપતિ દ્વારા પ્રશંસનીય સેવા અંગેના ૧૭ પોલીસ ચંદ્રકો મેળવનાર પોલીસ અધિકારી આ પ્રમાણે છે.
૨૬ જાન્યુઆરી એ પ્રજાસત્તાક દિન પ્રસંગે ગુજરાત રાજ્ય પોલીસમાં ફરજ બજાવતાં ૧૯ પોલીસ અધિકારી તથા જવાનોને રાષ્ટ્રપતિ દ્વારા વિશિષ્ટ સેવા તેમજ પ્રશંસનીય સેવા અંગેના પોલીસ ચંદ્રકો જાહેર કરવામાં આવ્યા છે. જયારે ગુજરાત સરકાર દ્વારા હોમગાર્ડઝ અને બોર્ડરવીંગ હોમગાર્ડઝ તેમજ ગ્રામરક્ષક દળના રાજ્યપાલના બે અને મુખ્યમંત્રીના ૪૫ મળી કુલ ૪૭ ચંદ્રકો લાંબી પ્રસંશનીય વિશિષ્ટ સેવા બદલ જાહેર કરવામાં આવ્યા છે.
આર.બી. ઝાલા, હથી. ના.પો. અધિ, રાજકોટ
વિજયભાઇ બી. પટેલ, હથી. ના.પો. અધિ, ભચાઉ
એમ.ડી. પરમાર, હથી. ના.પો. અધિ, ગોડલ
એ.પી. ચુડાસમા, હથી. ના.પો. અધિ, દાહોદ
એચ. એમ. પરમાર, આઇ.ઓ, સી.આઇ.ડી. ઇન્ટે. મુખ્ય કચેરી
વી.એમ. સાધુ, આઇ.ઓ. સી.આઇ.ડી. ઇન્ટે. મુખ્ય કચેરી
એમ. જી. પરમાર, આઇ.ઓ, સી.આઇ.ડી. ઇન્ટે. મુખ્ય કચેરી
આર.એન.. જાડેજા, આઇ.ઓ, સી.આઇ.ડી. ઇન્ટે. સુરત
હસમુખભાઇ કે. મકવાણા, એ.એસ.આઇ, પો.અધિ. ખેડા- નડિયાદ
નરેન્દ્રસિંહ પ્રવિણસિંહ જાડેજા, અ. હે.કો, પો.અધિ. ખેડા- નડીયાદ
એલ. પી. ઝાલા, હથી. ના.પો. અધિ, નર્મદા
એલ.બી. ઝાલા, ના.પો. અધિ. વલસાડ
એમ.બી. જુડાલ, હથી. ના.પો. અધિ, જામનગર
રાજીવ સતપાલસિંઘ સૈની, એ.આઇ.ઓ, સી.આઇ.ડી. આઇ.બી.. મુખ્ય કચેરી
આરીફ એહમદ પટેલ, અ..હે.કો, પો. અધિ. ભરૂચ જિલ્લો
હિતેંન્દ્રસિંહ ખોડુભા ગોહિલ, અ.હે.કો, અમદાવાદ શહેર
રાજેંન્દ્રસિંહ જીવતસિંહ વંશ, અ.હે.કો, અમદાવાદ શહેર