ગુજરાત
સુરેન્દ્રનગર જિલ્લામાં પી.એસ.આઇ.ની મોટાપાયે આંતરીક બદલી કરાઇ
સુરેન્દ્રનગર જિલ્લામાં પી.એસ.આઇ.ની મોટાપાયે આંતરીક બદલી કરવામાં આવી છે. જેમા ડીડી ચુડાસમા સાયલાથી ધાંગધ્રા કરવામાં આવી છે. એચ એલ ઠાકર મુળી થી ચોટીલા કરવામાં આવી છે.
સી બી રાંકજા ચોટીલા થી સાયલા બદલી કરવામાં આવી છે. બી એસ સોલંકી સાયલાથી લીમડી રીડર બદલી કરવામાં આવી છે. જેડી મહિડા લીમડી રીડર થી સાયલા તો એચ એમ રાણા એસ.ઓ.જીથી મુળી બદલી કરવામાં વી છે. એ એ જાડેજા મુળી થી સુરેન્દ્રનગર બદલી કરાઇ છે. જેમા કુલ સાત જેટલા પી.એસ.આઈ.ની આંતરીક બદલી કરવામાં આવી છે.