ગુજરાત
10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી ચાલનારા રાજ્યવ્યાપી કરૂણા અભિયાનનો અમદાવાદથી પ્રારંભ કરાવ્યો
10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી ચાલનારા રાજ્યવ્યાપી કરૂણા અભિયાનનો અમદાવાદથી પ્રારંભ કરાવ્યો હતો. સમગ્ર ભારતમાં એકમાત્ર ગુજરાત એવું રાજ્ય છે કે જે પક્ષીઓની પણ મનુષ્ય જેટલી જ ચિંતા કરી કાળજી લે છે.
https://www.youtube.com/watch?v=EUTKkXxQFtU&feature=youtu.be
સામાન્ય માનવી માટે આપાતકાલમાં મદદ સહાય માટે જે રીતે 108 ની સેવા કાર્યરત છે તેવી જ રીતે પક્ષીઓ માટે 1962 ટોલ ફ્રી નંબર કાર્યરત કરવામાં આવેલો છે. છેલ્લા બે વર્ષમાં અનેક પક્ષી બચાવાના કોલ આ નંબર પર મળ્યા છે અને તેના આધારે અનેક પક્ષીઓને રેસ્ક્યુ કરી સફળતાપૂર્વક બચાવવામાં આવ્યા છે.