યુવતીઓ યુવકની નજીકથી પસાર થતા વિચારે છે કંઇક આવું
સુંદર યુવકની પાસેથી પસાર થતા સમયે એક યુવતી શુ વિચારે છે. દરેક લોકો આ વાત જાણવા માંગે છે. એવું નથી કે ફક્ત યુવકો જ યુવતીઓને જોઇને તેમની સામે જોવે છે. કોઇ સુંદર કે જવાન યુવક પાસેથી પસાર થતા યુવતીઓ પણ ઘણું બધું વિચારે છે. તો આવો જોઇએ તો યુવતીઓ યુવક પાસેથી પસાર થતા શુ વિચારે છે.
કેટલીક વખત યુવતીઓ યુવકો પાસેથી પસાર થતા વખતે વિચારે છે કે આ યુવક કેટલો સુંદર છે. પરંતુ તેની સામે ત્રાસી આંખે જોવે છે અને વિચારે છે કે તેની સાથે વાત કરીશું તો તે વધારે ભાવ ખાશે.
આ યુવક કેટલો સ્માર્ટ અને હેન્ડસમ છે. તેની ખૂબ ગર્લફ્રેન્ડ હશે. તે આપણી સામે જોશે પણ નહીં.
શુ આ યુવકની ગર્લફ્રેન્ડ હશે, અને જો તેની ગર્લફ્રેન્ડ હશે તો કેવી હશે. શુ ખબર તેની ગર્લફ્રેન્ડ ન પણ હોય.
યુવક પાસેથી યુવતીઓ પસાર થાય છે ત્યારે જો કોઇ યુવક ફોન પર વાત કરતો હોય તો તે ખૂબ ઘીમેથી વાત કરે છે તો યુવતીઓ વિચારે છે કે તે કેટલું ધીમેથી વાત કરે છે. કઇ સમજમાં આવતું નથી.
આ યુવક ખરેખર વધારે હોટ છે પરંતુ શુ તે સમજદાર હશે જે એક હેન્ડસમ યુવકને હોવું જોઇએ.
તેના ગોગલ્સ જોઇને લાગે છે કે તે પૈસાદાર હશે પરંતુ શુ તે બેચલર હશે.
શુ આ યુવકે પણ મને સુંદર સમજીને ત્રાસી નજરે જોઇ હશે.
એવું તો શુ કરું કે તે મારી સાથે વાત કરે અને આખી લાઇફ મારી સાથે પસાર કરે.