સેક્સ દરમિયાન ભૂલથી પણ ન કરશો આ ભૂલ, પાર્ટનર થઇ જશે નારાજ
સેક્સની વાત આવે તો કેટલાકો લોકોને ખબર નથી હોતી કે તે સેક્સ દરમિયાન તે લોકો શુ ભુલ કરી રહ્યા છે. ખાસ કરીને પાર્ટનરને ખબર જ નથી હોતી કે સેક્સ દરમિયાન એવી કઇ ભૂલ કરી રહ્યા છે જેના કારણે તેનો પાર્ટનર તેનાથી દૂર થઇ રહ્યો છે. એવામાં સેક્સ લાઇફને ખરાબ કરવાથી બચાવવા માટે જો તમે પણ આ ભુલો કરી રહ્યા છો તો એક વખત આ વાંચી લો.
કેટલીક વખત સેક્સ દરમિયાન લોકો જે સૌથી મોટી ભુલ કરે છે તે ફોરપ્લે ન ફક્ત એક્ટ પહેલા એક રોમેન્ટિક મૂડ તૈયાર કરે છે. પરંતુ તમારા પાર્ટનરને ઉત્તેજિત કરવામાં પણ મદદ કરે છે. સેક્સનો મતલબ ફક્ત પેનિટ્રેશન નથી પરંતુ ફોરપ્લેની મદદથી બન્ને પાર્ટનર વચ્ચે ઇમોશનલ ઇંટિમસી પણ વધી જાય છે. જોકે ફોરપ્લેને ઇગ્નોર કરવાના કારણે પણ પાર્ટનરની સાથે પ્રેમ અને નજીક આવવા માટે જરૂરથી સમય નીકાળો.
જો તમે રોજ એક જ રીતે સેક્સ કરો છો તો કઇક નવું કરવાની ટ્રાય નહીં કરો તો એક સમય એવો આવશે જ્યારે સેક્સ કરવાની કોઇ મજા નહીં રહે. માટે રોજ સેક્સ કરતા સમયે કંઇક નવું કરવું જોઇએ. જેથી સેક્સ લાઇફમાં રોમાન્ચ યથાવત રહે.
સેક્સ દરમિયાન ક્યારેક વાઇલ્ડ થવામાં કોઇ ખરાબી નથી પરંતુ તેનો મતલબ એ નથી કે તમે જરૂરિયાત કરતા વધારે ઉત્સાહી કે હિંસાત્મક થઇ જાવ. જેમ કે પાર્ટનરને ઉત્તેજિત કરવા માટે તમારા દાંતનો ઉપયોગ કરવો. તેને સેંસેટિવ જગ્યા પર બાઇટ લેવી તેમજ એવી જગ્યા પર બાઇટ લેવી જેનાથી તમારા પાર્ટનરને તકલીફ થાય જેનાથી તે ઉત્તેજિત નહીં થાય પરંતુ તમારાથી દૂર થઇ જશે.