અમદાવાદ
વી.એસ હોસ્પિટલના ખાનગીકરણના વિરોધમાં કોંગ્રેસે કર્યા ધરણાં
અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા વી.એસ હોસ્પિટલના ખાનગીકરણના વિરોધમાં મણિનગર ખાતે સહી ઝુંબેશ ધરણા અને વિરોધ પ્રદર્શનને બહોળું જનસમર્થન મળ્યું મળ્યું હતું.
મણિનગર વોર્ડ કોંગ્રેસ પ્રમુખ તન્મય શેઠ દ્વારા હોસ્પિટલના ખાનગીકરણ અને નાગરિકો પ્રત્યેના સરકારના ભેદભાવભર્યા વલણ બાબતે પ્રતિક્રિયા આપવામાં આવે છે. મણિનગર વોર્ડ કોંગ્રેસ દ્વારા વી.એસ હોસ્પિટલના ખાનગીકરણના વિરોધમાં સહી ઝુંબેશ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
[youtube height=”250″ width=”500″ align=”none”]https://www.youtube.com/watch?v=ESYDHSqVnQ8&feature=youtu.be[/youtube]
ભાજપની આ પ્રજા વિરોધી નિતિઓ અને વી.એસ હોસ્પિટલ અંગે આચરેલા બેવડા વલણ અંગે માહિતગાર કરી લોકોના પ્રતિભાવ મેળવ્યા હતા.