અમદાવાદ
CBI વિવાદ/ કેન્દ્રએ કહ્યું- બિલાડીની જેમ લડી રહ્યાં હતા બે ઉચ્ચ અધિકારી, ભગવાન જાણે આ લડાઈ ક્યાં સુધી પહોંચત
- સુપ્રીમ કોર્ટથી એટોર્ની જનરલ કેકે વેણુગોપાલે કહ્યું- આ લડાઈએ CBIને એક રમત બનાવી દીધી છે.
- CBI ચીફ આલોક વર્મા અને નંબર 2 અધિકારી રાકેશ અસ્થાનાએ એક બીજા પર લાંચનો આરોપ લગાવ્યો હતો
- વિવાદ વધતાં કેન્દ્રએ બંનેને રજા પર મોકલી દીધા છે
@TESOnline Will be needing this when #ElderScrollsOnline comes out! @Bethblog #mmorpg #tesonline #ESObeta pic.twitter.com/wHj81km96w
— Gamerz HQ (@Gamerz_HQ) marzo 12, 2014