અમદાવાદ
અમદાવાદમાં BRTSનો કેર યથાવત, ચાંદખેડામાં BRTS બસે એક વ્યક્તિને અડફેટે લીધો
ચાંદખેડામાં BRTS બસે એક વ્યક્તિને અડફેટે લીધો હતો. અકસ્માત સર્જાતા લોકોના ટોળાએ બસને રોકી રાખી હતી.
ઘાયલ વ્યક્તિની સારવાર માટે લોકોએ 108 બોલાવી હતી. ઉલ્લેખનીય છે કે અવાર-નાવર બીઆરટીએસ બસના અકસ્માત થતા હોય છે જેમાં અત્યાર સૂધી સંખ્યાબદ્ધ લોકોના મોત નીપજ્યા છે.