ગુજરાત
BJPએ ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત 17 રાજ્યો અને ચંદીગઢમાં ચૂંટણી પ્રભારીની કરી નિમણૂંક
બીજેપી લોકસભા ચૂંટણી 2019 માટે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, ચંદીગઢ સહિત 18 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં પ્રભારી અને સહ પ્રભારીની નિમણૂંક કરી છે. 80 સીટો વાળા ઉત્તરપ્રદેશમાં ત્રણ પ્રભારીની નિમણૂંક કરાવામાં આવી છે. મધ્યપ્રદેશમાં સ્વતંત્રદેવસિંહ અને સતીશ ઉપાધ્યાય, રાજસ્થાનમાં પ્રકાશ જાવડેકર અને સુધાંશુ ત્રિવેદી અને છત્તીસગઢમાં ડો. અનિલ જૈનને ચૂંટણી અંગેની કમાન સોંપાઈ છે. ત્રણેય રાજ્યોનાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપની હાર થઈ હતી. તો ગુજરાતમાં ફરી ઓમપ્રકાશ માથુરને જ જવાબદારી સોંપાઈ છે.
ક્રમ |
રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ |
પ્રભારી અને સહ પ્રભારી |
1 |
મધ્યપ્રદેશ |
સ્વતંત્રદેવસિંહ અને સતીશ ઉપાધ્યાય |
2 |
રાજસ્થાન |
પ્રકાશ જાવડેકર અને સુંધાશુ ત્રિવેદી |
3 |
છત્તીસગઢ |
ડો. અનિલ જૈન |
4 |
ઉત્તરાપ્રદેશ |
ગોરધન ઝડફિયા, દુષ્યંત ગૌતમ અને નરોત્તમ મિશ્રા |
5 |
ઉત્તરાખંડ |
થાવરચંદ ગહેલોત |
6 |
ગુજરાત |
ઓમપ્રકાશ માથુર |
7 |
બિહાર |
ભૂપેન્દ્ર યાદવ |
8. |
ઝારખંડ |
મંગલપાંડે |
9 |
હિમાચલ પ્રદેશ |
તીરથસિંહ રાવત |
10 |
આંધ્રપ્રદેશ |
બી મુરલીધર અને સુનીલ દેવધર |
11 |
આસામ |
મહેન્દ્રસિંહ |
12 |
મણિપુર |
નલિન કોહલી |
13 |
નાગાલેન્ડ |
નલિન કોહલી |
14 |
ઓડિશા |
અરુણસિંહ |
15 |
પંજાબ અને ચંદીગઢ |
કેપ્ટન અભિમન્યુ |
16 |
સિક્કીમ |
નીતિન નવીન |
17 |
તેલંગાણા |
અરબિંદ લિમ્બાબલી |