Site icon Time News

પેપર લીક કેસમાં પોલીસને મળી મોટી સફળતા, બિહારથી ઝડપાયો માસ્ટરમાઇન્ડ બિજેન્દ્ર ગુપ્તા

હાલ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓનો જે આક્રોશ જોવા મળી રહ્યો છે તે વચ્ચે પોલીસને મહારાષ્ટ્ર TET (Teacher Eligibility Test) પેપર લીક મામલે એક મોટી સફળતા મળી છે. લાંબા સમયથી ફરાર કથિત પેપરલીક માફિયા બિજેન્દ્ર ગુપ્તાને ભીવંડી પોલીસે બિહારથી દબોચ્યો છે. તેની સાથે એક અન્ય આરોપી પણ પકડાયો છે.

નીટ પેપર લીકના હંગામા વચ્ચે મહારાષ્ટ્ર TET (Teacher Eligibility Test) પેપર લીક મામલે પોલીસને મોટી સફળતા મળી છે. લાંબા સમયથી ફરાર કથિત પેપરલીક માફિયા બિજેન્દ્ર ગુપ્તાને ભીવંડી પોલીસે બિહારથી દબોચ્યો છે. તેની સાથે એક અન્ય આરોપી પણ પકડાયો છે.

મહારાષ્ટ્ર પોલીસના જણાવ્યાં મુજબ બિજેન્દ્ર ગુપ્તા અનેક મહિનાથી ધરપકડથી બચવા માટે ફરાર હતો. તેને પકડવા માટે બિહાર સહિત અનેક રાજ્યોમાં સતત દરોડા પડતા હતા. આખરે પોલીસે તેને બિહારથી પકડ્યો.

Exit mobile version