હેલ્થ

સફેદ નહીં પણ બ્રાઉન રાઇસ ખાવાથી આટલા બધા ફાયદાઓ

 

જે લોકો હેલ્ધી ડાયેટ અને વજન ઓછું કરવામાં રસ રાખે છે. અને ચોખાથી પરેજ કરે છે, તેના માટે બ્રાઉન રાઈસ એક સારું વિક્લપ છે. કેલોરી ઓછી થવાની સાથે સાથે તેના બીજા પણ ફાયદા છે. જાણો તેના 5 ફાયદા 

 ડાયબિટીસ- સામાન્ય ચોખામાં શર્કરાની માત્રા વધારે હોય છે. જેના કારણે ડાયબિટીજના દર્દી તેનાથી દૂરી બનાવી રાખે છે. પણ બ્રાઉન રાઈસના સેવનથી લોહીમાં શર્કરાનો સ્તર નહી વધે. તેથી આ તમારા માટે સારું વિકલ્પ છે. 

વજન ઓછું- વજન ઓછું કરવા ઈચ્છો છો અને ચોખાથી દૂર નહી રહી શકતા તો સફેદ ચોખાની જગ્યા બ્રાઉન રાઈસને ભોજનમાં શામેલ કરવું. થોડા સમયમાં તમે વજનમાં કમી અનુભવશો. 

કોલેસ્ટ્રોલ – બ્રાઉન રાઈસ ખાવાથી સૌથી મોટું ફાયદો આ છે કે, આ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે અઈચ્છનીય ફેટને શરીરના આંતરિક ભાગોમાં જમવાથી રોકે છે.  

હૃદય રોગ- હાર્ટઅટેક કે હૃદયના બીજા રોગ વધારેપણું હૃદયની ધમનીઓમાં કોલેસ્ટ્રોલના જમાવના કારણે હોય છે. તેથી બ્રાઉન રાઈસનો સેવન તેનાથી બચીને તમારા હૃદયની રક્ષા કરે છે. 

હાડકાઓ- મેગ્નીશિયમ અને કેલ્શિયમથી ભરપૂર હોવાના કારણે બ્રાઉન રાઈસ, હાડકાઓને મજબૂત કરવા માટે ખૂબ ફાયદાકારી છે. સફેદ ચોકાની કરતાં આ આરોગ્યના ઘણા ફાયદા આપે છે. 

 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button