ગુજરાત
પાટણમાં આજે ભાજપનું ક્લસ્ટર સંમેલનમાં ‘આશા પટેલ જાય છે’ કેસરિયો ખેસ ધારણ કરશે
ભાજપ આજે પાટણમાં હરિયાણાના મુખ્યમંત્રી મનોહર ખટ્ટરના અધ્યક્ષ સ્થાને ક્લસ્ટર સંમેલન યોજશે. તેમાં કોંગ્રેસ સાથે છેડો ફાડી કાર્યકરોના કહેવાથી ભાજપનો ખેસ ધારણ કરશે.
ક્લસ્ટર સંમેલનમાં કાર્યકરોને લોકસભા ચૂંટણીની તૈયારીઓ માટે હરિયાણાના મુખ્યમંત્રી મનોહરખટ્ટર પ્રદેશ પ્રમુખ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ માર્ગદર્શન આપશે
મહેસાણા, પાટણ અને બનાસકાંઠા એમ ત્રણેય જિલ્લાની લોકસભા બેઠકોના સાંસદો ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો અને શક્તિ કેન્દ્રોના પ્રમુખો ઉપસ્થિત રહેશે.