અમદાવાદ

અમદાવાદ: 2 ડીસીપી સહિત પોલીસ જવાનોએ કરી પૂર્વ વિસ્તારમાં કરી ટ્રાફિક ડ્રાઇવ

અમદાવાદના પૂર્વ વિસ્તારના ઝોન-4માં ટ્રાફિક પોલીસની મેગા ડ્રાઈવ ચાલી રહી છે. મુખ્ય ચાર રસ્તાઓ પર ટ્રાફિક ઝુંબેશ હાથ ધરાઈ છે. જેમાં રોંગ સાઈડમાં ડ્રાઈવિંગ, મોબાઈલ પર વાત, સીટ બેલ્ટ ન બાંધનાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ટ્રાફિક ડ્રાઈવમાં 2 DCP, 2 ACP, 7 PI અને 300 પોલીસ જવાનો સહિતના અધિકારીઓ જોડાયા છે.

વાઇબ્રન્ટના બંદોબસ્ત પૂરો થતાંની સાથે જ પોલીસે ફરી એકવાર મેગા ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરી છે. આ મેગા ડ્રાઈવ પહેલાની જેમ અસરકારક બને છે કે કેમ તેના પર મોટો પ્રશ્ન છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને આરટીઓ પણ આ ડ્રાઈવમાં જોડાયા છે. ટ્રાફિકને અડચણરૂપ તમામ દબાણો દૂર કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button