એચએન્ડઆર જોહન્સને તેનું હાઉસ ઓફ જોહન્સન ડિસ્પ્લે સેન્ટર લોન્ચ કર્યું
એચએન્ડઆર જોહન્સન ભારતમાં એન્ડ-ટૂ-એન્ડ હોમ લાઇફસ્ટાઇલ સોલ્યૂશન ઓફર કરતી એકમાત્ર કંપની હોવાની પ્રતિષ્ઠા ધરાવે છે. જે ટાઇલ્સ, સેનિટરીવેર, બાથ ફિટિંગ્સ, એન્જિનીયર્ડ માર્બલ અને ક્વાર્ટઝને આવરી લે છે. જ્યારે એચએન્ડઆર જોહન્સને તેનું હાઉસ ઓફ જોહન્સન ડિસ્પ્લે સેન્ટર લોન્ચ કર્યું છે.
ઇંગ્લેન્ડમાં વર્ષ 1901માં સ્થાપિત જોહન્સને વર્ષ 1958થી ભારતમાં ટાઇલ્સનું ઉત્પાદન શરૂ કર્યું હતું. આ ડિસ્પ્લે સેન્ટરનું ઉદ્ઘાટન એચ એન્ડ આર જોહન્સનનાં નિયુક્ત સીઇઓ શ્રી સરત ચાંડકે કર્યું હતું. જેમા ટાઇલ્સ સેલ્સનાં પ્રેસિડેન્ટ શ્રી અનૂપ શ્રી કુમાર, માર્કેટિંગના સીનિયર વાઇસ પ્રેસિડન્ટ શ્રી દિનેસ વ્યાસ શ્રી દિનેશ વ્યાસ સામે હતા.
ઉલ્લેખનીય છે કે જોહન્સન એન્ડ્યુરાને તાજેતારમાં એની કેટેરીમાં સ્પેશિયાલ્ટી ટાઇલ્સની રેન્જ માટે સુપરબ્રાન્ડ ટાઇલનો એવોર્ડ મળ્યો છે.