અમદાવાદ: જીએલએસ કેમ્પસ ખાતે ત્રણ દિવસીય ડિઝાઇન ફેસ્ટનું આયોજન
અમદાવાદના જીએલએસ કેમ્પસમાં ખાતે ત્રણ દિવસીય ડિઝાઇન ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના લો સોસાયટીના શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠતાના વારસાને આગળ વધારવા માટે જીએલએસ યુનિવર્સિટીએ એક વિશિષ્ટ ઓળખ પ્રસ્થાતિપ કરી છે.
આજના સમયમાં મોર્ડન ઇન્સ્ટ્રીમાં ડિઝાઇનની સતત વધી રહેલી મહત્વતાને લક્ષ્યમાં રાખીને જીએલએસ યુનિવર્સિટીએ એક નવીન પહેલ કરીને જીએલએસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનની સ્થાપના કરી છે. જે લોકપ્રિય અભ્યાસક્રમોમિાં ગુણવત્તાયુક્ત ડિઝાઇન કોર્સિસ ઓફર કરવા માટે પ્રતિબદ્ધ છે. ફેસ્ટિવલની આ વર્ષની થીમ સેલિબ્રેટિંગ અમદાવાદ રાખવામાં આવી છે.
[youtube height=”250″ width=”500″ align=”none”]https://www.youtube.com/watch?v=HI5o-tiaRJI&feature=youtu.be[/youtube]જેમા અમદાવાદને ભારતના ડિઝાઇન ડેસ્ટિનેશન તરીકે દર્શાવવામાં આવશે અને દેશમાં સૌ પ્રથમ ડિઝાઇન એજ્યુકેશનની ઔપચારિક શરૂઆત પણ અંહીથી થયું હોવાની સ્વીકૃતિ અપા્શે. આ કાર્યક્રમમાં ડિઝાઇનને પ્રોસ્તાહન આપવાની સાથે-સાથે વિવિધ ચર્ચાઓ સત્રો, વર્કશોપ સહિતના પ્રદર્શન યોજવામાં આાવશે.