Site icon Time News

અમદાવાદના સરદારનગરમાં યુવતી પર એસિડ એટેક, હુમલાખોરને પકડી પાડવા પોલીસની તજવીજ

અમદાવાદના સરદારનગરમાં પરણિત યુવતી પર એસિડ અટેકની ઘટના સામે આવી છે. નીલકમલ સોસાયટી પાસે 27 વર્ષીય યુવતી તેના પિયરમાં રહેવા આવી હતી, ત્યારે યુવતી પર અજાણ્યા શખ્સો એસિડ નાંખી ફરાર થઈ ગયા હતા.

ગંભીર ઈજાગ્રસ્ત યુવતીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. સરદારનગર પોલીસે યુવતીના નિવેદન નોંધવા સહિતની તજવીજ હાથ ધરી છે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: ભારતમાં લોકડાઉન લાગશે કે નહીં? પીએમ મોદીએ મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં કરી સ્પષ્ટતા

Exit mobile version