ગુજરાત
વિમાન મારફત જઈ શકાશે અમદાવાદ, 19 ડીસેમ્બરથી શરૂ થશે વિમાની સેવા
વિમાન મારફત જઈ શકાશે અમદાવાદ ટ્રુ જેટ કંપની દ્વારા 72 સીટ ધરાવતી ફલાઈટ કરાશે શરૂ 19 ડીસેમ્બરથી શરૂ થશે વિમાની સેવા હાલ પોરબંદરમાં એકમાત્ર પોરબંદર-મુંબઈ વચ્ચે છે એર કનેક્ટીવીટી